ગુરુવાર, 20 જુલાઈ, 2023

ભાગાકાર(મુક્તક)


આ જિન્દગીનો સાર છે 
સરવાળે ભાગાકાર છે 

સરખી છે સૌની યોગ્યતા 
સૌની ચિતા તૈયાર છે 
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો