આ બ્લોગમાં મારું લખેલું સાહિત્ય છે. સાહિત્ય માનવ જીવન અને માનવના સ્વભાવના હકારાત્મક વિકાસ માટે બહુ જરૂરી છે. એમાં મારું સાહિત્ય જો ફૂલ નહીં ફૂલની પાંખડી જેટલું કાર્ય કરી શકશે, તો મારું જીવન સાર્થક થયી જશે.
શુક્રવાર, 11 જાન્યુઆરી, 2013
નૃત્ય
વીણાને માણે છે ઓરડો નાચે છે
વાયુ મદમસ્ત થઈ રાગડા તાણે છે
બંધ વાતાયનો ભેદને પાળે છે જાગરણની પળો શૂન્યને પામે છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો