આ બ્લોગમાં મારું લખેલું સાહિત્ય છે. સાહિત્ય માનવ જીવન અને માનવના સ્વભાવના હકારાત્મક વિકાસ માટે બહુ જરૂરી છે. એમાં મારું સાહિત્ય જો ફૂલ નહીં ફૂલની પાંખડી જેટલું કાર્ય કરી શકશે, તો મારું જીવન સાર્થક થયી જશે.
ગુરુવાર, 15 નવેમ્બર, 2012
કવિતા કહે છે
શબ્દોના આડા ઊભા સરવાળાને લોકો કવિતા કહે છે ખુલે નહીં એવા અર્થોના તાળાને લોકો કવિતા કહે છે અભણ અમદાવાદી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો