આ બ્લોગમાં મારું લખેલું સાહિત્ય છે. સાહિત્ય માનવ જીવન અને માનવના સ્વભાવના હકારાત્મક વિકાસ માટે બહુ જરૂરી છે. એમાં મારું સાહિત્ય જો ફૂલ નહીં ફૂલની પાંખડી જેટલું કાર્ય કરી શકશે, તો મારું જીવન સાર્થક થયી જશે.
ગુરુવાર, 15 નવેમ્બર, 2012
હળવું મુક્તક
છંદને તેલ લેવા મોકલી દીધાં ભાવને ભેળ ખાવા મોકલી દીધાં પોથીનો ભાર હળવો કરવા માટે પાનાને ગેલ કરવા મોકલી દીધાં અભણ અમદાવાદી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો