પુષ્પનાં પ્રસ્વેદને ઝાકળ કહેવાય છે
એની સામે મોતી પણ ઝાંખા પડી જાય છે
અભણ અમદાવાદીએની સામે મોતી પણ ઝાંખા પડી જાય છે
શબ્દનો બંધાણી છું
ભાવનો પુજારી છું
લાખ ટીકા થાય મારી
હું 'અભણ' ખુમારી છું
खूं के बदले ज़ख्मो से बहती है कवितायेँ
ज़ख्मों को बाबुल का घर कहती है कवितायेँ
पीड़ा की कोख से पैदा हो के इक अर्से तक
बाबुल के घर आँगन में पलती है कवितायेँ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો