શનિવાર, 23 જુલાઈ, 2011

એક પ્રશ્ન?

એક પ્રશ્ન?  દરેક સ્કુલ માં  વિધાર્થીયો  માં સમાનતા નો ભાવ જાગે મૂળ એ હેતુસર ગણવેશ[ડ્રેસ ભઈલા ડ્રેસ] નક્કી કરાયા છે. સમાજ માં કુલી, ડોક્ટર, વાયુદળ, ભૂમિદળ, જલસેના,નર્સ, પોલીસ, ટ્રાફિક પોલીસ, ન્યાયાધીશ,વકીલ એમ લગભગ દરેક વર્ગ માટે ગણવેશ નક્કી છે તો પછી શિક્ષકો માટે કેમ ગણવેશ નક્કી નથી?

2 ટિપ્પણીઓ:

  1. કાર્તિક ઝવેરી.2 મે, 2012 એ 08:34 PM વાગ્યે

    આપની સર્જનાત્મકતાને બિરદાવું છું..
    અને સાંપ્રત સમાજમાં આપનું સાહિત્ય સુપેરે વ્યાપ થાય તે માટે..!! પરમાત્મા આપને ઉત્કુષ્ટ સામર્થ્ય આપે તેવી શુભકામનાઓ પાઠવું છું..!!

    જવાબ આપોકાઢી નાખો
  2. કાર્તિકભાઈ ખુબ ખુબ આભાર
    બ્લોગની નિયમિત મુલાકાત લઇ માર્ગદર્શન આપતા રહેશો એવી આશા રાખું છું

    જવાબ આપોકાઢી નાખો