એનાથી પહેલા કે
મધુરો સમય
જાય બદલાઈ
મિલનમાં
વિઘ્ન જાય આવી
કાંતિ ચહેરાની
જાય ખોવાઈ
પ્રેમ નો
સાગર જાય સુકાઈ
સાજન મારા
બાંધી લે બંધનમાં
તૃપ્તિની
મીઠાશ ભરી દે તનબદનમાં
મન પર અંકિત થઇ જાય આ રસોત્સવ
પ્રેમઘેનમાં
ડૂબીને મનાવ તું પ્રેમોત્સવ
પ્રેમેચ્છા વ્યક્ત કરી રોમાપ્રતિસાદ માટે રાકેશને નિહાળવા લાગી. રાકેશના મુખેથી
શબ્દો સર્યા
નસીબે અદભુત કામણ કર્યું છે
સંજોગોએ
રસમિલન સર્જ્યું છે
આજની આ
પળો આપણી ફક્ત આપણી છે
આપ કરીએ છે એ મધુર રસભરી લાગણી છે
આ પળો સ્મૃતિમાંથી
કદી ભૂસાશે નહિ
આવું શિલ્પ
ભવિષ્યમાં કદી રચાશે નહિ
બદલાઈ જશે નસીબ
આપણા કારણ કે નસીબ મળી રહ્યા છે
આ પળોમાં
ફક્ત શરીર નહિ 'નસીબ ના બળિયા' મળી રહ્યા છે
રચના પૂરી થતા થતા એ રોમા પર ઝુકી ગયો એના હોઠો
એ રસપાન અને હાથો એ 'હાફૂસ'નું મર્દન શરુ કરી દીધું. વીણાના બધા તાર એકસાથે ઝણઝણવા
માંડ્યા.વીણાના સ્વરમાં માદકતા ઘૂંટાવા માંડી.
રોમાના કર પણ, કર કલાકારીમાં ડૂબવા માંડ્યા
બંને વાદકના હાથ વીણાઓ ના સંવેદનશીલ વિસ્તારોમાં
વિચરણ કરવા માંડ્યા. 'સંવેદનશીલ' વિસ્તારોમાં 'જ્વાળા' ભડકાવવા લાગ્યા. વીણાવાદનને
તીવ્ર તાલ ગતિ તરફ લઇ જનારી ક્રિયાઓ વધવા માંડી. માદક સ્વરમાં નર-વીણા બોલી
મિલન સામે
જગત ઝુકી જાય છે
મિલનની
જ સદા જીત થાય છે
મિલન માલિક છે ગુલામ નથી
કોણ એને કરતો સલામ નથી
નર-વીણા
પછી નારી-વીણાનો માદક સ્વર રેલાયો
આ પળે મિલનની
આશા સફળ થઇ રહી છે
ભવોભવની
મારી પૂજા સફળ થઇ રહી છે
ત્યાર પછી થોડીવાર સુધી માદક સ્વરો વાતાવરણમાં
રેલાતા રહ્યા. સરગમયંત્રમાંથી પંખી બની વાતાવરણમાં વિચરણ કરી રહેલી સરગમને પ્લેબેક
પૂરું પાડતા રહ્યા. થોડીવાર પછી રોમાની ધ્વનીતરંગ
વાતાવરણમાં રેલાઈ.
મૌન નિમંત્રણને જાણ્યું તેં
રૂપના
સમર્પણને માણ્યું તેં
રોમા પછી રાકેશનો સ્વર રેલાયો
તારા નિમંત્રણે
મારામાં હિંમત જગાવી દીધી
ભલે બે પળ માટે, નવો સંસાર વસાવી લીધો
આ પંક્તિઓ પૂરી થતા થતા રોમા એવી ધરાનું રૂપ
ધરી ચુકી હતી જે વરસાદના પાણીનો સ્વીકાર કરવાની સ્થિતિમાં હોય છે. શ્રાવણની રાહ જોતી
પ્યાસી ભૂમિ બની ચુકી હતી. ઝરમર કે ધોધમાર જેવો પણ હોય વરસાદને સ્વીકારવા આતુર થઇ ગઈ
હતી.રાકેશ પણ ઘનઘોર વાદળ બની ચુક્યો હતો.રોમાના મુખેથી શબ્દ સર્યા
આનંદનો
એ પડાવ આવી ગયો છે
મન કૈંક
પામીણે કૈંક ખોવા માંગે છે
રાકેશની લાગણીઓ પણ વાણીદેહ પામી
બેકરાર
અંગોને હવે લક્ષ્ય જોઈએ છે
મનને મસ્તીની
ઝીલમીલ જોઈએ છે
બંનેની ઈચ્છાઓ એક સાથે શબ્દદેહ પામી
મન બને
ઉપવન મસ્તીભર્યું બને જીવન
જયારે
'માછલી'નું તીર થી થાય છે મિલન
મિલન શબ્દના ઉચ્ચારણ સાથે તીરે માછલીને વીંધી દીધી, નદી સાગરમાં ભળી ગઈ. સોયમાં
દોરો પરોવાઈ ગયો. નદીને સાગરની શ્વસન પ્રક્રિયાની ગતિ વધવા માંડી.ધ્વનીતરંગોમાં માદકટા
ગુણાકારની ગતિથી વધવા માંડી. માદકતામાં ડૂબેલી રોમાની ધ્વનીતરંગ ગુંજી
આજે નદી
સાગરને મળી ગઈ
જીવનની
પૂર્ણતા મને મળી ગઈ
જેને જીવનભર
શોધી એ અપૂર્ણતા તું છે
કુદરતે
જેને મારા મારે માટે સર્જ્યો છે
એ મારા
શરીરનો બીજો ભાગ તું છે
આઘાત પ્રતિઘાત
કરતો રહે
આઘાત હું ને પ્રતિઘાત
તું છે
શબ્દ પુરા થતા થતા સુધી રોમાની ધ્વનીતરંગો સિસકારીઓ અને
ચિત્કારીઓમાં પરિવર્તિત થવા લાગી. ક્યારેક ધ્વનીતરંગો કીલકારીઓ શી ગુંજવા માંડી.વાદળ
ક્યારેક ધોધમાર ક્યારેક ઝરમર ક્યારેક વાવાઝોડું બની તો ક્યારેક હેલી રૂપે વરસી રહ્યા
હતા.થોડી ક્ષણોની કાર્યવાહી પછી ધરા બોલી " હવે મને સક્રિય ભાગીદાર થવા દે. અત્યાર
સુધી હું સામેના છેડે હતી હવે મને બેટિંગ છેડે
આવવા દે" રાકેશ છેડો બદલતા બોલ્યો
"વેલકમ" આગળ બોલ્યો
તારો દરેક
અંદાજ પસંદ છે મને
પ્રેમ-મુરકીઓ
લઈશ ખબર છે મને
જે પણ કરીશ
કમાલ કરીશ ખબર છે મને
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો