શુક્રવાર, 4 નવેમ્બર, 2011

વીણાનું પ્રેમ વાદન

એનાથી પહેલા કે
                                         મધુરો સમય જાય બદલાઈ
                                         મિલનમાં વિઘ્ન જાય આવી
                                         કાંતિ ચહેરાની જાય ખોવાઈ
                                         પ્રેમ નો સાગર  જાય સુકાઈ
                                       
                                         સાજન મારા બાંધી લે બંધનમાં
                                         તૃપ્તિની મીઠાશ ભરી દે તનબદનમાં
                                        
                                         મન પર અંકિત થઇ જાય આ રસોત્સવ
                                         પ્રેમઘેનમાં ડૂબીને મનાવ તું પ્રેમોત્સવ
    પ્રેમેચ્છા વ્યક્ત કરી રોમાપ્રતિસાદ માટે રાકેશને નિહાળવા લાગી. રાકેશના મુખેથી શબ્દો સર્યા
                                         નસીબે અદભુત કામણ કર્યું છે
                                         સંજોગોએ રસમિલન સર્જ્યું છે
                                      
                                         આજની આ પળો આપણી ફક્ત આપણી છે
                                         આપ કરીએ  છે એ મધુર રસભરી લાગણી છે
                                       
                                         આ પળો સ્મૃતિમાંથી કદી ભૂસાશે નહિ
                                         આવું શિલ્પ ભવિષ્યમાં કદી રચાશે નહિ
                          
                                         બદલાઈ જશે નસીબ આપણા કારણ કે નસીબ મળી રહ્યા છે
                                         આ પળોમાં ફક્ત શરીર નહિ 'નસીબ ના બળિયા' મળી રહ્યા છે
      રચના પૂરી થતા થતા એ રોમા પર ઝુકી ગયો એના હોઠો એ રસપાન અને હાથો એ 'હાફૂસ'નું મર્દન શરુ કરી દીધું. વીણાના બધા તાર એકસાથે ઝણઝણવા માંડ્યા.વીણાના સ્વરમાં માદકતા ઘૂંટાવા  માંડી. રોમાના કર પણ,  કર કલાકારીમાં ડૂબવા માંડ્યા બંને વાદકના હાથ વીણાઓ  ના સંવેદનશીલ વિસ્તારોમાં વિચરણ કરવા માંડ્યા. 'સંવેદનશીલ' વિસ્તારોમાં 'જ્વાળા' ભડકાવવા લાગ્યા. વીણાવાદનને તીવ્ર તાલ ગતિ તરફ લઇ જનારી ક્રિયાઓ વધવા માંડી. માદક સ્વરમાં નર-વીણા બોલી
                                         મિલન સામે જગત ઝુકી જાય છે
                                         મિલનની જ સદા જીત થાય છે
                                         મિલન માલિક છે ગુલામ નથી
                                         કોણ એને  કરતો સલામ નથી
       નર-વીણા  પછી નારી-વીણાનો માદક સ્વર રેલાયો
                                         આ પળે મિલનની આશા સફળ થઇ રહી છે
                                         ભવોભવની મારી પૂજા સફળ થઇ રહી છે
       ત્યાર પછી થોડીવાર સુધી માદક સ્વરો વાતાવરણમાં રેલાતા રહ્યા. સરગમયંત્રમાંથી પંખી બની વાતાવરણમાં વિચરણ કરી રહેલી સરગમને પ્લેબેક પૂરું પાડતા રહ્યા.  થોડીવાર પછી રોમાની ધ્વનીતરંગ વાતાવરણમાં રેલાઈ.
                                          મૌન નિમંત્રણને જાણ્યું તેં
                                          રૂપના સમર્પણને માણ્યું તેં
        રોમા પછી રાકેશનો સ્વર રેલાયો
                                          તારા નિમંત્રણે મારામાં હિંમત જગાવી દીધી
                                          ભલે બે પળ માટે, નવો સંસાર વસાવી લીધો
       આ પંક્તિઓ પૂરી થતા થતા રોમા એવી ધરાનું રૂપ ધરી ચુકી હતી જે વરસાદના પાણીનો સ્વીકાર કરવાની સ્થિતિમાં હોય છે. શ્રાવણની રાહ જોતી પ્યાસી ભૂમિ બની ચુકી હતી. ઝરમર કે ધોધમાર જેવો પણ હોય વરસાદને સ્વીકારવા આતુર થઇ ગઈ હતી.રાકેશ પણ ઘનઘોર વાદળ બની ચુક્યો હતો.રોમાના મુખેથી શબ્દ સર્યા
                                          આનંદનો એ પડાવ આવી ગયો છે
                                         મન કૈંક પામીણે   કૈંક ખોવા માંગે છે
        રાકેશની લાગણીઓ પણ વાણીદેહ પામી
                                         બેકરાર અંગોને હવે લક્ષ્ય જોઈએ છે
                                         મનને મસ્તીની ઝીલમીલ જોઈએ છે
        બંનેની ઈચ્છાઓ એક સાથે શબ્દદેહ પામી
                                         મન બને ઉપવન મસ્તીભર્યું બને જીવન
                                         જયારે 'માછલી'નું તીર થી થાય છે મિલન
        મિલન શબ્દના ઉચ્ચારણ સાથે  તીરે માછલીને વીંધી દીધી, નદી સાગરમાં ભળી ગઈ. સોયમાં દોરો પરોવાઈ ગયો. નદીને સાગરની શ્વસન પ્રક્રિયાની ગતિ વધવા માંડી.ધ્વનીતરંગોમાં માદકટા ગુણાકારની ગતિથી વધવા માંડી. માદકતામાં ડૂબેલી રોમાની ધ્વનીતરંગ ગુંજી
                                         આજે નદી સાગરને મળી ગઈ
                                         જીવનની પૂર્ણતા મને મળી ગઈ
    
                                         જેને જીવનભર શોધી એ અપૂર્ણતા તું છે
                                         કુદરતે જેને મારા  મારે માટે સર્જ્યો છે
                                         એ મારા શરીરનો બીજો ભાગ તું છે   
         
                                         આઘાત પ્રતિઘાત કરતો રહે
                                         આઘાત હું ને પ્રતિઘાત તું છે
        શબ્દ પુરા થતા થતા સુધી રોમાની ધ્વનીતરંગો  સિસકારીઓ અને  ચિત્કારીઓમાં પરિવર્તિત થવા લાગી. ક્યારેક ધ્વનીતરંગો કીલકારીઓ શી ગુંજવા માંડી.વાદળ ક્યારેક ધોધમાર ક્યારેક ઝરમર ક્યારેક વાવાઝોડું બની તો ક્યારેક હેલી રૂપે વરસી રહ્યા હતા.થોડી ક્ષણોની કાર્યવાહી પછી ધરા બોલી " હવે મને સક્રિય ભાગીદાર થવા દે. અત્યાર સુધી હું  સામેના છેડે હતી હવે મને બેટિંગ છેડે આવવા દે" રાકેશ છેડો બદલતા બોલ્યો  "વેલકમ"  આગળ બોલ્યો
                                         તારો દરેક અંદાજ પસંદ છે મને
                                         પ્રેમ-મુરકીઓ લઈશ ખબર છે મને
                                         જે પણ કરીશ કમાલ કરીશ ખબર છે મને
      રોમાસક્રિય ભાગીદારની ભૂમિકા ભજવવા માંડી.રાકેશ સહયોગીની ભૂમિકામાં કાર્યરત થયો.રોમાએ સ્વર છુટા મુક્યા
                                         પરમ દિવસે મુલાકાત થઇ ગઈકાલે થઇ ગયો પ્રેમ
                                         પરિણામ એ આવ્યું કે તને હું સોંપાઈ રહી છું સપ્રેમ
     રાકેશની નશીલ અવાજ રેલાયો
                                         મિલન એમને  એમ નથી થતું  સંજોગ વિના કદી નથી થતું
                                         કુદરતનું લખેલું નાટક જીવનમાં કદી ય  નિષ્ફળ નથી થતું
    રોમાએ સક્રિયતા સાથે કાવ્ય આગળ વધાર્યું
                                          મન પાવન થઇ જવાથી હોઠો પર સ્મિત છે
                                          દરેક આઘાત પર આજે ખીલી રહી  વસંત છે
    'ઉફ'  વાદળનો ગડગડાટ વાતાવરણમાં છવાયો. વાદળે ધરાને પૂછ્યું 'તું કેટલા આસનો જાણે છે" ધારાએ જવાબ આપ્યો " તારે જેટલામાં સાથ જોઈએ એટલા આવડે છે હું પ્રયોગો માટે તૈયાર છું" વાદળે કહ્યું "બે તો આપને અજમાવી ચુક્યા છીએ. તું વર્તમાન સ્થિતિમાં 'ચક્રાસન' કર જોઉં" થોડી પળોમાં ચક્રાસન પૂરું થયું. ત્યાર બાદ એક પછી એક આસનો થયા બાદ નારીવીણાએ માંગણી કરી કે "હવે હું કહું એ પ્રયોગ કર જોઈએ"  નરવીણા બોલી 'અવશ્ય" ધરા બોલી "તું ઉભો થઇ જા. હું તારા ગળામાં માળા બનીને ઝૂલી જાઉં છું તારે માળાને પણ સંભાળવાની છે અને મત્સ્યવેધ પણ કરતા રહેવાનું છે કાવ્યમાં કહું તો
                                            ગળામાં ઝૂલતી માળાને સાંભળી લેજે
                                            મધ ઝબોળેલા તીરને ભટકવા ન દેજે
      વાદળ ગરજી ઉઠ્યા "વાઆઆઆઆઆઆઆઆઆઆઆઆઅહ  તીરંદાજી કરવાની મઝા આવશે. અદભુત રમત રમાશે." ધરાએ પૂછ્યું "તીર ખુશ ખુશ થઇ ગયું નહિ?'  વાદળે કહ્યું "હું તો કમાન છું જે તીર છોડે છે' આટલી વાત પછી ધરા માળા અને વાદળ ધનુષ બની ગયા જયારે જયારે તીર લક્ષ્યને વેધતું વાતાવરણમાં આનંદથી ભરપુર ચિત્કારીઓ કલરવ કરતી.આ આસનમાં હોઠ પર હોઠ ગળામાં બાહુ અને કમરમાં પગ વીંટળાવીને વીણા મદમસ્ત બની આનંદસાગરમાં ડૂબી ગઈ. થોડીવાર બાણયુદ્ધ થતું રહ્યું. આ 'સંગ્રામ' વીણાનો માદક સ્વર રેલાયો
                                            તું ગઝબનો કલાકાર છે
                                            એક બેમિસાલ ફનકાર છે
     પછી લાંબી ચિત્કાર ભરીને બોલી
                                            આ મિલન અદભુત ઘટના છે
                                            કારણ, આમાં તૃપ્તિનો ચિત્કાર છે
    આ સાંભળી કળા કરી રહેલો મોરલો બોલ્યો
                                           આજે લક્ષ્યે તીરને વીંધી દીધું
                                           મારા ધૈર્ય નો કિલ્લો જીતી લીધો
    ભૂકંપ જેવા કંપનો સહન કરતા કરતા ય ધરાએ સ્વર રેલાવ્યા
                                           મારા અંગે અંગમાં તૃપ્તિની મીઠાશ ભરી દીધી
                                          મારી નાજુક નમણી તે કાયાને કંચન કરી દીધી
   "આઆઆઆઆઆઆઆઆ  હ હ હ હ હ હ હ " લાંબી સિસ્કારી વીણાના  પછી સ્વર ગુંજ્યા
                                          પ્રેમ ગગનમાં મુક્ત વિહાર કરી રહી છું
                                          તૃપ્તિ નો ગહન ઓડકાર ભરી રહી છું
                                   
                                         મનબદનને સોંપી દીધા આજે તારી હકુમતમાં
                                         હમદમ મારા હાજર રહેજે મારી દરેક જરૂરતમાં
       ફરી એક ચિત્કાર બાદ
                                         ભીતરની જ્વાળા પર થઇ રહી  છે પ્રણય વરસાદ
                                         બે ઝરણા એક થાય એ હોય છે કુદરતની સૌગાત
                                        
                                         પ્રગાઢ છે પ્રેમ આલિંગન, પુર આવ્યું છે પ્રેમની નદીમાં
                                         મન અને આત્મા મળીને લાગી ગયાં છે પ્રેમની બંદગીમાં
            
                                         પ્રણયજવારને જેમ જેમ શાંત કરી રહ્યા છીએ વધી રહ્યો છે
                                         પ્યાલો જેમ જેમ ખાલી કરીએ છીએ પાછો એ ભરાઈ રહ્યો છે
          વીણાના કંઠેથી સરેલા શબ્દ શૃંગારને માનીને  રાકેશ  બોલ્યો
                                          જેમ જેમ તું આઘાત સહન કરી રહી છે
                                          તારા  અંદરની કલાકાર નીખરી રહી છે
          રોમાએ શબ્દ શણગારને આગળ  વધાર્યો
                                          વ્યક્તિ ઘડાઈને જ કલાકાર બને છે
                                          જેમ સોનું તપે તો જ  જ ઘરેણું બને છે
           શારીરિક વ્યસ્તતા વચ્ચે બંને એક સાથે બોલ્યા
                                           ચાલવા દો પ્રેમનો અનંત દોર
                                           પ્રેમાનંદ છે આજે જીવનની દોર
           પછી રોમા બોલી
                                           તે દરેક પળ માનવીને ગમે છે જે રસાનંદ આપે છે
                                           રસાનંદની એકેક ઘડી માનવીને ઘણું બધું આપે છે
          રાકેશે પૂછ્યું
                                          લાગે છે તું ગુમ થઇ ગઈ છે
                                          દિવ્યલોકમાં પહોંચી ગઈ છે
           રોમાએ કહ્યું " આનો શ્રેય તને આપું છુ. તે આજે મને નવી દુનિયા બતાવી દીધી. રસાનંદથી ઓળખાણ કરાવી દીધી. સજન મારા હવે
                                          લક્ષ્ય સધી પહોંચાડી દે
                                          છેલ્લી મોહર લગાવી દે
          રાકેશ " જેવી તારી મરજી"  ઘટના ઝડપથી 'શિખર' તરફ દોડવા માંડી.બંનેના શ્વાસો 'તાલબદ્ધ તોફાન'  બનવા માંડ્યા.પ્રણયગીત મન્દ્રથી મધ્ય  સપ્તક સુધી તો પહોચી જ ચુક્યું હતું હવે તે તાર તરફ ગતિમાન  થઇ ગયું . પ્રણયગીત  તાર સપ્તક તરફ વધતું ગયું વધતું ગયું અને અચાનક એક ઝટકા સાથે બધું રોકાઈ ગયું. જાણે તબલાની એક થાપ સાથે ગીત થંભી ગયું. ગીત રોકવાની સાથે ઝરણું ફૂટી નીકળ્યું  એણે  બંનેના અંતરમનને  શાંતિ અને તૃપ્તિના અમરતથી તરબતર કરી દીધું.
        એક વરસીને અને બીજું સ્વીકારીને તૃપ્ત થઇ ગયાં. મન મુકીને  વરસેલા શ્રાવણની અમરત વર્ષા  સ્વીકારીને ધરા તૃપ્ત થઇ ગઈ.  શ્રાવણ વરસીને તૃપ્ત થઇ ગયો. લગભગ પોણો કલાક સુધી બંને 'સમાધિ' અવસ્થામાં સુતા રહ્યાં બાદ ધીરે ધીરે 'વર્તમાન'માં  આવ્યા ધીમે ધીમે પાંપણો ખુલી. બંનેના મોઢેથી  એકસાથે શબ્દો સર્યા " રાકેશ"  "રોમા"   "હા"  "હા" રાકેશ  "બોલ"   રોમા "ના, પહેલા તું બોલ"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો