શણગાર કરે છે રુપ અનેરો
વીંધાઇ જવાની પળ છે આવી
ઘનઘોર ઘટા શી કેશ રાશિ
વિખરાઈ જવાની પળ છે આવી શણગાર
...
સિંદૂર કરે છે માંગણી આ
ઉપયોગ કરો કે છુટ છે તમને
રળિયામણી આ ઘડી ને પળનો
ઉપભોગ કરો ને છુટ છે તમને શણગાર
અભણ અમદાવાદી
સંકેત કરીને પિયુને કહેતી
વરસો તમે મન મુકીને વરસો
તમને રૂપની તરસ હો લાગી
તો પ્રેમઘટા થઈને વરસો શણગાર
રંગીન થઈ છે કલ્પના કે
મનમોર તમે ને ઢેલ છું હું
મુજ સ્નેહલતાની કલ્પનામાં
છો વૃક્ષ તમેને વેલ છું હું શણગાર
વીંધાઇ જવાની પળ છે આવી
ઘનઘોર ઘટા શી કેશ રાશિ
વિખરાઈ જવાની પળ છે આવી શણગાર
...
સિંદૂર કરે છે માંગણી આ
ઉપયોગ કરો કે છુટ છે તમને
રળિયામણી આ ઘડી ને પળનો
ઉપભોગ કરો ને છુટ છે તમને શણગાર
અભણ અમદાવાદી
સંકેત કરીને પિયુને કહેતી
વરસો તમે મન મુકીને વરસો
તમને રૂપની તરસ હો લાગી
તો પ્રેમઘટા થઈને વરસો શણગાર
રંગીન થઈ છે કલ્પના કે
મનમોર તમે ને ઢેલ છું હું
મુજ સ્નેહલતાની કલ્પનામાં
છો વૃક્ષ તમેને વેલ છું હું શણગાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો