આ બ્લોગમાં મારું લખેલું સાહિત્ય છે. સાહિત્ય માનવ જીવન અને માનવના સ્વભાવના હકારાત્મક વિકાસ માટે બહુ જરૂરી છે. એમાં મારું સાહિત્ય જો ફૂલ નહીં ફૂલની પાંખડી જેટલું કાર્ય કરી શકશે, તો મારું જીવન સાર્થક થયી જશે.
રવિવાર, 5 ફેબ્રુઆરી, 2012
સોચ
ખીણમાં જન્મો કે ટોચ પર જિન્દગી ચાલે છે સોચ પર અભણ અમદાવાદી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો