ગુરુવાર, 22 સપ્ટેમ્બર, 2011

ન્યાયમૂર્તિ નું વિચારચક્ર

ન્યાય શું છે? માનવતા નું રક્ષણ
માનવતા શું છે? કાયદા નું લક્ષ્ય
કાયદો શું છે? સત્ય નો રખેવાળ
સત્ય શું છે? ન્યાયતુલા ની શોધ
ન્યાયતુલા શું છે? ન્યાયમૂર્તિ ની નજર
ન્યાયમૂર્તિ શું છે? અદાલતના સેવક
અદાલત શું છે? ન્યાયનું મંદિર
ન્યાય શું છે? માનવતાનું રક્ષણ
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો