ગુરુવાર, 22 સપ્ટેમ્બર, 2011

પત્રકાર નુ વિચારચક્ર

પત્રકાર શું છે? શબ્દનો ખેલાડી
શબ્દ શું છે? વાતાવરણ નું "દર્શન"
વાતાવરણ શું છે? અખબારમાં સમંદર
અખબાર શું છે? સંસારનું દર્પણ
સંસાર શું છે? લાગણીઓની મહેફીલ
લાગણીઓ શું છે? કલમની પ્રેરણા
કલમ શું છે? પત્રકારનું હથિયાર
પત્રકાર શું છે? શબ્દનો ખેલાડી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો