મઠ્ઠો શબ્દ અઢી અક્ષરનો,
સાડા ત્રણનો શબ્દ શીખંડ
મૂળે બંને દહીંનાં રુપ
સૌ જાણે આ સત્ય અખંડ
હિન્દુ શબ્દ અઢી અક્ષરનો
સાડા ત્રણનો છે ઈસ્લામ
મૂળે બંને માનવજાત
સત્ય ન સમજે શ્રી નાદાન
મૂળે બંને દહીંનાં રુપ
સૌ જાણે આ સત્ય અખંડ
હિન્દુ શબ્દ અઢી અક્ષરનો
સાડા ત્રણનો છે ઈસ્લામ
મૂળે બંને માનવજાત
સત્ય ન સમજે શ્રી નાદાન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો