આ બ્લોગમાં મારું લખેલું સાહિત્ય છે. સાહિત્ય માનવ જીવન અને માનવના સ્વભાવના હકારાત્મક વિકાસ માટે બહુ જરૂરી છે. એમાં મારું સાહિત્ય જો ફૂલ નહીં ફૂલની પાંખડી જેટલું કાર્ય કરી શકશે, તો મારું જીવન સાર્થક થયી જશે.
ગુરુવાર, 22 સપ્ટેમ્બર, 2011
ખોળું છું
સદીયો થી હું ખોળું છું સતયુગ ને હું શોધું છું નામ છે આદર્શ મારુ શમણાંનું ઘર શોધું છું
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો