આર્થિક સ્વતંત્રતા અને સ્વનિર્ભરતા દરેક વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રની સ્વતંત્રતાનો પાયો છે, જો વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર આર્થિક રીતે સ્વતંત્ર અને સ્વનિર્ભર હોય તો જ સ્વતંત્રતાને માણી શકે છે.
આજે સ્વાતંત્ર્યદિને વિચાર આવે છે કે એક વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર રુપે આપણે આર્થિક મુદ્દે સ્વતંત્ર છીએ? કોઈના સહયોગ વગર આપણે આપણી આર્થિક સંપન્નતાને ટકાવી શકીએ કે એમાં વધારો કરી શકીએ એટલા સક્ષમ છીએ?

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો