આટલું બોલી રાકેશ રોમાને લઇ શયનકક્ષ તરફ રવાના થતો થતો બોલ્યો "
ચાલ એ દુનિયામાં વિચરીયે,
જ્યાં હું 'હું' ને તું 'તું' નહી રહે
એક કામિની હશે ને એક મદન
બંને કરશે એક બીજાને ચંદન
પછી દીર્ઘ શ્વાસ ભરીને બોલ્યો
કામિનીને મદન એહ થશે ત્યારે
જીવન જીવવા લાયક થઇ જશે
લાગણીઓને લક્ષ્ય મળી જશે
મીઠું દર્દ સરગમમાં ઢાળી જશે
જે પળોમાં આપણે એક થઇ જઈશું
વ્યક્તિગત ઇતિહાસમાં સ્મરણીય થઇ જશે
માદક શબ્દો સાંભળી રોમાની આંખોમાં કામિની ઉતરી આવી.મદભરી ચાલે શયનકક્ષમાં પ્રવેશ કરતા કરતા બોલી
તારી સાથે હવે જે પળો હું જીવવાની છું
ગુલાબના ફૂલોની મદિરા પીવવાની છું
મદિરાની પ્યાલી પીતા પીતા બેધડક
આગનો દરિયો સનમ પાર કરવાની છું
શબ્દ પુરા થયા ત્યાં સુધી બંને શાયન્સેજ સુધી પહોંચી ગયા .સેજ પાર બેસીને રાકેશે પૂછ્યું "કઈ સરગમ પસંદ કરીશ?"રોમાએ મલકીને જવાબ આપ્યો "ફક્ત વાદ્ય સરગમ" બે સેકંડ પછી ઝાંઝરના ઝણકાર જેવા ઉન્મુક્ત હાસ્ય સાથે બોલી "વાદ્ય સરગમને પ્લેબેક આપણે પૂરું પડીશું" રાકેશ"જેવી તારી મરજી" રાકેશે સ્વરયંત્ર [સીડી પ્લેયર] પાર સ્વરચક્ર [સીડી] દોથ્વીને યંત્ર શરુ કર્યું.વાતાવરણમાં માઉથઓર્ગનની માદક અને કોમળ સ્વરલહરીઓ રેલાવા માંડી. રાકેશ રોમા પાસે આવીને બોલ્યો
ચલ હવે નાચીએ ગાઈએ ધૂમધામથી 'રસોત્સવ' મનાવીએ
જે સંસારમાં છીએ એ સંસારને આપણે બે ઘડી ભૂલી જઈએ
રોમા એના સ્વરમાં સ્વર પરોવીને બોલી
પ્રેમ મદિરાની મસ્તીમાં ડૂબીને ઝૂમી રહ્યું છે મારું મન
મિલનના પાવન અવસરે વીણા બની રહ્યું છે મારું તન
રાકેશ પોકારી ઉઠયો "વાહ" વાદકના હાથ વીણા પંર ફરવા માંડ્યા.
વીણાવાદન કરવા દે
તારને ઝણઝણવા દે
વીણાના સ્વર જયારે ગુંજશે
મનનો મોર પાગલ થઇ ઝૂમશે
'વીણા'એ વાદકની આંગળીઓના સ્પર્શાનંદ મેળવી ગુંજન શરુ કર્યું.
ફૂલ સમું છે આ જીવન મધુરસ પી લઈએ
નિર્ણયને સાચો ઠેરવી થોડું મહેકી લઈએ
રાકેશે મદહોશીને બમણી કરવા પ્રસ્તાવ મુક્યો
મધુરસ પીતા પહેલા તનને શુદ્ધ કરી લઈએ
પછી તનના વનમાં મનને હોશ ભૂલી જઈએ
રાકેશનો પ્રસ્તાવ સાંભળી રોમા મર્માળુ હસીને બોલી "સાંભળ્યું છે કોઈ પણ પવિત્ર કાર્ય જેમ કે હવન કે યજ્ઞ કરતાપહેલા સ્નાન કરવું જોઈએ તો ચલ તનના શુદ્ધિકરણની પ્રક્રિયા પણ કરી લઈએ .બંને શયનકક્ષથી જોડાયેલા સ્નાનગૃહ તરફ ઉપડ્યા. પ્રવાસ દરમ્યાન રાકેશે પૂછ્યું " તે કહ્યું એનો મતલબ આપણે એક પ્રકારનો યજ્ઞ કરી રહ્યા છીએ." રોમા બોલી "અવશ્ય, મિલનથી વધુ પાવન કાર્ય કોઈ નથી આ દુનિયા માં" રાકેશે પૂછ્યું "કેવીરીતે જતા સમજાવ તો ખરી" રોમા એને સમજાવવાના અંદાજમાં બોલી "કુદરતે મિલનની પ્રક્રિયા ફક્ત માનવજાતને જ નહી પણ દરેક પ્રાણી,પશુ,પક્ષી, જીવ-જંતુને આપી છે" રાકેશ એના સમર્થનમાં બોલ્યો "
આ કોઈ સામાન્ય વાત નથી તારો તર્ક સાબિત કરે છે કે કુદરતની નજરોમાં પણ મિલનનું વિશેષ મહત્વ છે. હા, એક મહત્વપૂર્ણ વાત એ કે ,ઓળમમાં કોઈ જબરદસ્તી,પ્રપંચ છળ-કપટ,કે ષડ્યંત્ર ન હોવું જોઈએ' રોમાએ એની વાતનું સમર્થન કર્યું. આટલી વાત થઇ ત્યાં સુધી બંને સ્નાનગૃહમાં પહોચી ગયા. પાણીનો ફુવારો શરુ થવા માટે તૈયાર હતો. રાકેશે પૂછ્યું "સ્નાનની શરૂઆત કોણ કરશે?" રોમા "બંને" રાકેશ "સરસ, ચાલો ત્યારે વસ્ત્રોનો ત્યાગ કરીએ " રોમા જાનદાર હાસ્ય સાથે બોલી "શું તને....." રાકેશ એના મો પંર આંગળી મૂકી અટકાવી દઈ બોલ્યો "......સમજાવવું પડશે કે મદભરી માનુની વસ્ત્રોનો ત્યાગ જાતે નથી કરતી. બરાબરને" રોમા 'બરાબર" રોમાનું વાક્ય પૂરું થાય એ પહેલા રાકેશ રોમાના તન પંર વીંટળાયેલી સાડીને બદનવિહીન કરવામાં મશગુલ થઇ ગયો. સાડીના રંગના ગુણો વિષે ખ્યાલ આવતા એ બોલ્યો "તારી સાડીનો રંગ ખુબ સૂચક છે " રોમા "ખરેખર મને પહેલા આ સૂચકતાનો ખ્યાલ ના આવ્યો પણ તારા શબ્દો પુરા થતાની સાથે જ તું શે કહેવા માંગે છે સમજી ગાઈ છું" રાકેશ "શું?" રોમા "મારી સાડીનો રંગ સૂચવે છે કે આપણે 'કેસરિયા' કરી રહ્યા છીએ.' રાકેશ " આને કહેવાય ટેલીપથી, એક ના વિચારનો પડઘો બીજાના દિમાગમાં પડે,આને કહેવાય વિચારોની સામ્યતા" રોમા વાણીની નાવના પાછી પ્રેમપ્રવાહ તરફ લઇ જવાના ઈરાદે બોલી
મારી ક્ષણોને મહેકાવતા પહેલા તું આ અરજ લે સાંભળી
તૃપ્તિનો એવો એહસાસ આપજે કે અસ્તિત્વ જઉં હું ભૂલી
રાકેશ બોલ્યો
મેં જાતને છોડી દીધી છે સમુદ્રની લહેરો પંર
સંતોષતટે પહોચવા તું'ય જીવી લે લહેરો પંર
આટલી વાતચી થઇ ત્યાં સુધી રાકેશ રોમાના વસ્ત્રોને તનવિહીન કરી ચુક્યો હતો.રોમા રાકેશના વસ્ત્રોને બદનવિહીન કરવાની ક્રિયા શરુ કરી ચુકી હતી. ફુવારો ઝરણું બની ગયો હતો. થોડી ક્ષણોમાં બંને પ્રાકૃતિક અવસ્થામાં પહોચી ગયા. બંને વાદક પણ હતા અને વીણા પણ. બંને વાદન કરી રહ્યા હતા અને બંને વીણાની માદક સ્વરલહરીઓ હવાને માદક બનાવી રહી હતી. શીતલ નીર જે 'વીણા' પંર થી પસાર થઇ રહ્યું હતું એ સ્વરોમાંના પ્રણયને નિખારી રહ્યું હતું. લગભગ પંદર મિનીટ બંને વીણાએ સ્નાનગૃહમાં જુગલબંદી કરી. જુગલબંદી પાછી બંને પાછા સેજ પંર પહોંચ્યા.સેજ પંર અડધી સુતી અને અડધી બેઠી સ્થિતિમાં રોમા બોલી
મેં તને ચાહ્યો છે અતુટ,
તને જ હું ચાહીશ અતુટ
સજન મને બાંધી લે બાહોના બંધનમાં
પછી ભલે પડે તિરાડ કાયાના કંચનમાં