ગુરુવાર, 13 ઑક્ટોબર, 2011

શણગાર

મૂળ સાથે વ્યાજ દઇશ
રૂપને શણગાર દઇશ
એક સામે ચાર ઘાવ
બેવફાને રોજ દઇશ
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો