શનિવાર, 8 ઑક્ટોબર, 2011

વાત કળે છે

ચાલાક ચતુર ઘાઘ પવન વાત કળે છે

લાગે દિલમે આગ પછી  શ્વાસ બળે છે


જ્યાં યોગ્યતાનાં તીરને બુઠ્ઠા કરાય છે

પડઘમ પ્રલયનાં વ્યાસને ત્યાં સંભળાય છે


               અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો