મંગળવાર, 25 ઑક્ટોબર, 2011

તકલીફ


મનની તકલીફ આટલી
મન એક ચંચળ માછલી
શમણાં છે સાગર તણા
ને ઘર માટીની માટલી
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો