મંગળવાર, 25 ઑક્ટોબર, 2011

ભીંતો


સુકલકડી છે જાડી છે
ભીંતો રમવા માંડી છે
અભણ અમદાવાદી
ફાટી ગયો
સૂર્ય ફાટી ગયો
ચંદ્ર ખાટી ગયો
મેળવ્યો રાજદંડ
જલ્દી દાટી ગયો
અભણ અમદાવાદી
 
ખોટું કામ
સ્વપ્નમાં પણ કામ ખોટું હું કદી કરતો નથી
હો ભલેને ભક્તિનો પણ જામ હું પીતો નથી
અભણ અમદાવાદી
 
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો