મંગળવાર, 25 ઑક્ટોબર, 2011

વાંસળી बाँसुरी


बाँसुरी तेरे तन को बनाउँ
साँसो को रंगनृत्य कराउँ
अरमाँ इतना है तुझे मैं
दिव्य अलौकिक सैर कराउँ
कुमार अमदावादी

તારા દેહને વાંસળી બનાવું
શ્વાસને ભૂલભૂલામણી રમાડું
અરમાન છે કે સનમ તને હું
'આનંદ નગર'નો પ્રવાસ કરાવું
અભણ અમદાવાદી
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો