મંગળવાર, 25 ઑક્ટોબર, 2011

काव्य झरना


कंकर न मारो कोई अंतर के एकांत में।
काव्य झरना बहता है गहरे प्रशांत मेँ॥
कुमार अमदावादी
अमराई
अंतर के एकांत में मौन की शहनाई।
मौनधारा ने महकाई चिँतन की अमराई॥
એકાંત
કાંકરીચાળો કરશો નહીં અંતરનાં એકાંતમાં
કાવ્યોનું ઝરણું વહે છે અથાહ આ પ્રશાંતમાં
અભણ અમદાવાદી
 
અમરાઈ
અંતરનાં એકાંતમાં મૌનની શરણાઈ
મૌનધારાએ મ્હેકાવી ચિંતનની અમરાઈ
અભણ અમદાવાદી
 
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો